VIDEO: શિયાળુ પાકનું મબલક ઉત્પાદન છતા ખેડૂતો નિરાશ, પાકના નથી મળતા પૂરતા ભાવ !

|

Feb 03, 2020 | 2:17 PM

ચોમાસું પાકમાં ભલે ખેડૂતોને નિષ્ફળતા મળી હોય પરંતુ શિયાળુ પાકમાં ખેડૂતોને ભરપૂર લાભ થાય તેવી શકયતા છે. કારણ કે રવી પાકનું રેકોર્ડ વાવેતર થયું છે. અત્યાર સુધી હવામાને પણ ખેડૂતોને સાથ આપ્યો છે. બસ હવે જો ખેડૂતોને તેઓના પાકના યોગ્ય ભાવ મળી જાય તો ખેડૂતો માલામાલ થઇ જાય. પરંતુ ખેડૂતોની ફરિયાદ છે કે તેઓને પાકના […]

VIDEO: શિયાળુ પાકનું મબલક ઉત્પાદન છતા ખેડૂતો નિરાશ, પાકના નથી મળતા પૂરતા ભાવ !

Follow us on

ચોમાસું પાકમાં ભલે ખેડૂતોને નિષ્ફળતા મળી હોય પરંતુ શિયાળુ પાકમાં ખેડૂતોને ભરપૂર લાભ થાય તેવી શકયતા છે. કારણ કે રવી પાકનું રેકોર્ડ વાવેતર થયું છે. અત્યાર સુધી હવામાને પણ ખેડૂતોને સાથ આપ્યો છે. બસ હવે જો ખેડૂતોને તેઓના પાકના યોગ્ય ભાવ મળી જાય તો ખેડૂતો માલામાલ થઇ જાય. પરંતુ ખેડૂતોની ફરિયાદ છે કે તેઓને પાકના યોગ્ય ભાવ મળતા નથી. ઓછા ભાવે તેઓ પાક વેચવા મજબૂર બને છે.

આ પણ વાંચો: નિત્યાનંદ ક્યાં છે? કર્ણાટક હાઈકોર્ટની સામે પોલીસે આપ્યો કંઈક આવો જવાબ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article