VIDEO: ગાંધીનગર નર્મદા નિગમ કલ્પસર યોજનાની ઓફિસનું રાચરચીલું જપ્ત કરવાનો પાદરાની કોર્ટે કર્યો આદેશ

|

Jan 20, 2020 | 2:38 PM

ગાંધીનગર નર્મદા નિગમ કલ્પસર યોજનાની ઓફિસનું રાચરચીલું જપ્ત કરવાનો પાદરાની કોર્ટે આદેશ કર્યો છે. અને અરજદાર ખેડૂતો પોતાના વકિલ અને બેલિમ સાથે ગાંધીનગર સ્થિત નિગમની ઓફિસે પહોંચતા નિગમના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. વર્ષ 1992માં નર્મદા કેનાલ માટે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અભોળ ગામના 28 ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી. આ પણ વાંચો: VIDEO: […]

VIDEO: ગાંધીનગર નર્મદા નિગમ કલ્પસર યોજનાની ઓફિસનું રાચરચીલું જપ્ત કરવાનો પાદરાની કોર્ટે કર્યો આદેશ

Follow us on

ગાંધીનગર નર્મદા નિગમ કલ્પસર યોજનાની ઓફિસનું રાચરચીલું જપ્ત કરવાનો પાદરાની કોર્ટે આદેશ કર્યો છે. અને અરજદાર ખેડૂતો પોતાના વકિલ અને બેલિમ સાથે ગાંધીનગર સ્થિત નિગમની ઓફિસે પહોંચતા નિગમના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. વર્ષ 1992માં નર્મદા કેનાલ માટે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અભોળ ગામના 28 ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી.

આ પણ વાંચો: VIDEO: નડિયાદ કોલેજ રોડ પર આવેલ મહી કેનાલમાં કાર ખાબકી, કારમાં એક ત્રણ વર્ષની બાળકી સહિત એક પુરુષ હતા સવાર

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

જોકે જમીન સંપાદન સમયે નિગમ દ્વારા પ્રતિ ગુંઠા 225 રૂપિયા લેખે વળતરની રકમ ચૂકવવાની બાકી હતી. આ રકમ વર્ષો સુધી આપવામાં ન આવતા ખેડૂતોએ વર્ષ 2005માં કોર્ટમાં ઘા નાખી હતી અને કોર્ટે આજે 15 વર્ષ બાદ આ કેસમાં નર્મદા નિગમ જળ સંપતિ વિભાગની લેન્ડ રેકોર્ડ શાખાની સંપતિ જપ્ત કરીને રૂપિયા 57 લાખની રમક વસૂલીનો આદેશ કર્યો હતો. જોકે લેન્ડ રેકોર્ડ શાખાની કચેરીના અધિકારીઓએ 30મી જાન્યુઆરી સુધીમાં રકમ ચૂકવવાની બાહેધરી આપતા સામાન જપ્તીનો નિર્ણય મુલવતી રખાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:17 pm, Mon, 20 January 20

Next Article