VIDEO: વિધાનસભા સત્ર પહેલા સરકારને ઘેરવાની કૉંગ્રેસ ઘડશે રણનીતિ, સાંજે ગાંધીનગર સર્કિટ હાઉસમાં કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક

|

Feb 25, 2020 | 7:11 AM

આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે વિધાનસભાનું બજેટ સત્ર. સત્ર પહેલા જ કૉંગ્રેસ એક્શનમાં આવી છે. વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ ઘડવા આજે કૉંગ્રેસે બેઠક બોલાવી છે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં કૉંગ્રેસના તમામ ધારાસભ્યોની બેઠક યોજાશે. જેમાં રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે સરકારને ઘેરવા આયોજન કરાશે. જેમાં મહિલા સુરક્ષા બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ અને અનામત સહિતના મુદ્દાઓને […]

VIDEO: વિધાનસભા સત્ર પહેલા સરકારને ઘેરવાની કૉંગ્રેસ ઘડશે રણનીતિ, સાંજે ગાંધીનગર સર્કિટ હાઉસમાં કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક

Follow us on

આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે વિધાનસભાનું બજેટ સત્ર. સત્ર પહેલા જ કૉંગ્રેસ એક્શનમાં આવી છે. વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ ઘડવા આજે કૉંગ્રેસે બેઠક બોલાવી છે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં કૉંગ્રેસના તમામ ધારાસભ્યોની બેઠક યોજાશે. જેમાં રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે સરકારને ઘેરવા આયોજન કરાશે. જેમાં મહિલા સુરક્ષા બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ અને અનામત સહિતના મુદ્દાઓને લઈ સરકારને ઘેરવા કૉંગ્રેસ રણનીતિ ઘડશે.

આ પણ વાંચો: VIDEO: બગોદરા- ધંધુકા હાઇવે બોટાદ પોલીસ કર્મીઓને અકસ્માત, ત્યાંથી પસાર થતા વિપક્ષ નેતા પરેશ ધાનાણી પહોંચ્યા મદદે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article