VIDEO: ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પોલિયો અભિયાન 2020નો પ્રારંભ

|

Jan 19, 2020 | 4:55 AM

ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પોલિયો અભિયાન 2020નો પ્રારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ થકી રાજયના 5 વર્ષ સુધીના 80 લાખ બાળકોને અભિયાનમાં આવરી લેવાશે. તેમજ 33 હજાર 641 બુથ મારફતે 1.52 લાખ આરોગ્યકર્મીઓ આ અભિયાનમાં ફરજ બજાવશે. પ્રત્યેક ટીમ દીઠ 2 વ્યક્તિની ફાળવણી કરવામાં આવશે અને 7 હજાર 465 ટીમો સુપરવિઝનનું કામ કરશે. આ […]

VIDEO: ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પોલિયો અભિયાન 2020નો પ્રારંભ

Follow us on

ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પોલિયો અભિયાન 2020નો પ્રારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ થકી રાજયના 5 વર્ષ સુધીના 80 લાખ બાળકોને અભિયાનમાં આવરી લેવાશે. તેમજ 33 હજાર 641 બુથ મારફતે 1.52 લાખ આરોગ્યકર્મીઓ આ અભિયાનમાં ફરજ બજાવશે. પ્રત્યેક ટીમ દીઠ 2 વ્યક્તિની ફાળવણી કરવામાં આવશે અને 7 હજાર 465 ટીમો સુપરવિઝનનું કામ કરશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: સાંઈધામ શિરડી અનિશ્ચિતકાળ માટે બંધ, સાંઈ જન્મભૂમિ પર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી વકર્યો વિવાદ

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

સાથે જ નાયબ મુખ્યપ્રધાન અને રાજયકક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણી પણ આ અભિયાનમાં જોડાશે. મહત્વનું છે કે વર્ષ 2015માં પોલિયોમુક્ત ગુજરાતને લઇને યુનાઇટેડ નેશન્સ અને યુનિસેફ દ્વારા ગુજરાત સરકારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2007 પછી ગુજરાતમાં પોલિયોનો એકપણ કેસ નોંધાયો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article