VIDEO: ગાંધીનગરમાં કલાસ વન અધિકારી સાથે નાણાંકીય છેતરપિંડી, મહિલા અધિકારીએ પુરૂષ અધિકારી પાસેથી પડાવ્યા 25 લાખ

|

Feb 10, 2020 | 6:39 AM

ગાંધીનગરમાં કલાસ વન અધિકારી સાથે નાણાંકીય છેતરપિંડીની ઘટના સામે આવી છે. એક મહિલા અધિકારીએ પુરૂષ અધિકારી પાસેથી 25 લાખ પડાવ્યાની ઘટના બની હતી. 17 વર્ષથી મિત્રતા કેળવીને નાણાંકીય છેતરપિંડી કરી હતી. પુરૂષ અધિકારીએ ગાંધીનગર એસપીને લેખિતમાં કરી અરજી કરી છે. આ પણ વાંચો: કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, SC-ST સંશોધન એક્ટને આપી મંજૂરી […]

VIDEO: ગાંધીનગરમાં કલાસ વન અધિકારી સાથે નાણાંકીય છેતરપિંડી, મહિલા અધિકારીએ પુરૂષ અધિકારી પાસેથી પડાવ્યા 25 લાખ

Follow us on

ગાંધીનગરમાં કલાસ વન અધિકારી સાથે નાણાંકીય છેતરપિંડીની ઘટના સામે આવી છે. એક મહિલા અધિકારીએ પુરૂષ અધિકારી પાસેથી 25 લાખ પડાવ્યાની ઘટના બની હતી. 17 વર્ષથી મિત્રતા કેળવીને નાણાંકીય છેતરપિંડી કરી હતી. પુરૂષ અધિકારીએ ગાંધીનગર એસપીને લેખિતમાં કરી અરજી કરી છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, SC-ST સંશોધન એક્ટને આપી મંજૂરી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જ્યારે મહિલા અધિકારીએ 200 ગ્રામ જેટલુ સોનું પણ પડાવ્યું હોવાના પુરાવા સાથે પુરૂષ અધિકારીએ અરજી કરી છે. પુરૂષ અધિકારીએ ખાતાકીય તપાસ માટે પણ ફરિયાદ કરી છે. ફરિયાદી પુરૂષ અધિકારીનું નામ ઉમેશ ઓઝા છે અને તેમણે ચારૂ ભટ્ટ નામના મહિલા અધિકારી પર છેતરપિંડી આક્ષેપ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article