ગાંધીનગર: કોરોનાને લઇને તંત્ર સહિત સત્તાવાળાઓ તૈયાર, આગામી દિવસોમાં કોરોના વધે તો પણ તંત્ર છે તૈયાર

|

Nov 17, 2020 | 6:06 PM

ગાંધીનગરમાં કોરોનાને લઇને તંત્ર સહિત સત્તાવાળાઓ તૈયાર છે અને સિવિલ હોસ્પિટલમાં હજુ પણ બેડ ખાલી છે. ઉત્તર ગુજરાતના તમામ દર્દીઓને દાખલ કરવાની તૈયારી રાખી છે અને ડોક્ટર્સ અને નર્સીંગ સ્ટાફના યોગ્ય તાલમેલથી આ કાર્ય થઇ રહ્યુ છે. આગામી દિવસોમાં કોરોના વધે તો તેના માટે પણ તંત્ર તૈયાર છે. આ પણ વાંચો: અમદાવાદઃ SVP હોસ્પિટલનો વીડિયો વાયરલ, […]

ગાંધીનગર: કોરોનાને લઇને તંત્ર સહિત સત્તાવાળાઓ તૈયાર, આગામી દિવસોમાં કોરોના વધે તો પણ તંત્ર છે તૈયાર

Follow us on

ગાંધીનગરમાં કોરોનાને લઇને તંત્ર સહિત સત્તાવાળાઓ તૈયાર છે અને સિવિલ હોસ્પિટલમાં હજુ પણ બેડ ખાલી છે. ઉત્તર ગુજરાતના તમામ દર્દીઓને દાખલ કરવાની તૈયારી રાખી છે અને ડોક્ટર્સ અને નર્સીંગ સ્ટાફના યોગ્ય તાલમેલથી આ કાર્ય થઇ રહ્યુ છે. આગામી દિવસોમાં કોરોના વધે તો તેના માટે પણ તંત્ર તૈયાર છે.

આ પણ વાંચો: અમદાવાદઃ SVP હોસ્પિટલનો વીડિયો વાયરલ, એક સાથે સંખ્યાબંધ એમ્બ્યુલન્સની લાગી કતારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article