VIDEO: કોરોના કાળમાં નીતિનિયમોના ઉડ્યા લીરેલીરા, કલોલ તાલુકાના પલિયડ ગામે ઉમટી જનમેદની

|

Jul 10, 2020 | 5:47 AM

કોરોના કાળમાં નીતિનિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા ગાંધીનગરના કલોલ તાલુકાના પલિયડ ગામે જનમેદની ઉમટી હતી. ગુજરાતભરમાંથી લોકો પાટોત્સવમાં જોડાયા હતા. હાથી અને ડીજે સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નીકાળવામા આવી હતી જ્યારે યજ્ઞ અને મહાપ્રસાદમાં હજારો લોકો જોડાયા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કઇએ નથી પહેર્યા માસ્ક. ઘટનાને લઈને […]

VIDEO: કોરોના કાળમાં નીતિનિયમોના ઉડ્યા લીરેલીરા, કલોલ તાલુકાના પલિયડ ગામે ઉમટી જનમેદની

Follow us on

કોરોના કાળમાં નીતિનિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા ગાંધીનગરના કલોલ તાલુકાના પલિયડ ગામે જનમેદની ઉમટી હતી. ગુજરાતભરમાંથી લોકો પાટોત્સવમાં જોડાયા હતા. હાથી અને ડીજે સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નીકાળવામા આવી હતી જ્યારે યજ્ઞ અને મહાપ્રસાદમાં હજારો લોકો જોડાયા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કઇએ નથી પહેર્યા માસ્ક. ઘટનાને લઈને પોલીસ અને તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:47 am, Fri, 10 July 20

Next Article