કોરોનાને લઈ રાજ્યમાં રાહતના સમાચાર, ગાંધીનગરના કોરોનાના બે દર્દીઓ સાજા થયા

|

Sep 30, 2020 | 4:14 PM

સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે રાજ્યમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં કોરોના વાયરસના 2 પોઝિટીવ દર્દી સારવાર બાદ સાજા થયા છે અને તેમને થોડીવારમાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ બે દર્દીઓમાં એક દર્દી 30 વર્ષના અને એક દર્દી 81 વર્ષના છે.   Web Stories View more આજનું રાશિફળ […]

કોરોનાને લઈ રાજ્યમાં રાહતના સમાચાર, ગાંધીનગરના કોરોનાના બે દર્દીઓ સાજા થયા

Follow us on

સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે રાજ્યમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં કોરોના વાયરસના 2 પોઝિટીવ દર્દી સારવાર બાદ સાજા થયા છે અને તેમને થોડીવારમાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ બે દર્દીઓમાં એક દર્દી 30 વર્ષના અને એક દર્દી 81 વર્ષના છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:26 am, Sat, 4 April 20

Next Article