વડોદરામાં વધુ એક ખાનગી કંપનીનું ઉઠામણું, રોકાણકારોના 12 કરોડ રૂપિયા ડૂબ્યા

|

Feb 05, 2020 | 7:04 AM

વડોદરામાં વધુ એક ખાનગી કંપનીએ કરોડોનું ઉઠમણું કર્યાની ઘટના સામે આવી છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલા સિલ્વર લાઈન કોમ્પલેક્ષમાં ચાલતી હામ્રો નિધિ ફાઈનાન્સ કંપનીએ રૂપિયા 12 કરોડનું ઉઠમણું કર્યું છે.   Web Stories View more જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા […]

વડોદરામાં વધુ એક ખાનગી કંપનીનું ઉઠામણું, રોકાણકારોના 12 કરોડ રૂપિયા ડૂબ્યા

Follow us on

વડોદરામાં વધુ એક ખાનગી કંપનીએ કરોડોનું ઉઠમણું કર્યાની ઘટના સામે આવી છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલા સિલ્વર લાઈન કોમ્પલેક્ષમાં ચાલતી હામ્રો નિધિ ફાઈનાન્સ કંપનીએ રૂપિયા 12 કરોડનું ઉઠમણું કર્યું છે.

 

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એજન્ટો મારફતે રોકાણકારો પાસેથી કંપનીએ રૂપિયા ઉઘરાવ્યા હતા. જેમાં ઉંચા વ્યાજની લાલચે રોકાણકારોએ પોતાની મહેનતની કમાણી હામ્રો નિધિ ફાઈનાન્સ કંપનીમાં રોક્યા હતા. જો કે કંપનીના સંચાલકો રાતોરાત ગાયબ થઈ જતા રોકાણકારોના રૂપિયા 12 કરોડ ડૂબ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે રોકાણકારોએ પોતાની સાથે થયેલી છેતરપિંડી મામલે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં કંપનીના 7 ડિરેક્ટરો વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રામ મંદિર પર PM મોદીની સંસદમાં મોટી જાહેરાત, ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ હશે ટ્રસ્ટનું નામ

Next Article