5 સ્ટાર હોટેલ જેવી સુવિધાઓવાળું પોલીસ સ્ટેશન બન્યું ગુજરાતમાં, જુઓ VIDEO અને જાણો અહીંયા પોલીસકર્મી, કેદીઓ અને સામાન્ય માણસ માટે શું છે ખાસ

|

Jan 18, 2019 | 2:18 PM

ડાયમંડ સિટી સુરતના કતારગામ પોલીસ સ્ટેશનને પણ ડાયમંડની જેમ જ ચમકાવી દેવામાં આવ્યુ છે. કતારગામ પોલીસ સ્ટેશનને 6.50 કરોડના ખર્ચે અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે. 4 માળના કતારગામ પોલીસ સ્ટેશનને અત્યાધુનિક અને ટેકનોલોજીથી સજ્જ બનાવી દેવાયુ છે. જે બહારથી પોલીસ સ્ટેશન કરતા કોઈ આધુનિક હોટેલ તેવું વધારે લાગે છે. જુઓ VIDEO : Web Stories View more શું ફોન […]

5 સ્ટાર હોટેલ જેવી સુવિધાઓવાળું પોલીસ સ્ટેશન બન્યું ગુજરાતમાં, જુઓ VIDEO અને જાણો અહીંયા પોલીસકર્મી, કેદીઓ અને સામાન્ય માણસ માટે શું છે ખાસ
Police station with 5 star hotel facilities

Follow us on

ડાયમંડ સિટી સુરતના કતારગામ પોલીસ સ્ટેશનને પણ ડાયમંડની જેમ જ ચમકાવી દેવામાં આવ્યુ છેકતારગામ પોલીસ સ્ટેશનને 6.50 કરોડના ખર્ચે અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે. 4 માળના કતારગામ પોલીસ સ્ટેશનને અત્યાધુનિક અને ટેકનોલોજીથી સજ્જ બનાવી દેવાયુ છેજે બહારથી પોલીસ સ્ટેશન કરતા કોઈ આધુનિક હોટેલ તેવું વધારે લાગે છે.

જુઓ VIDEO :

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અહીં પોલીસ 100 પોલીસ અધિકારીઓ રહી શકે તેવી સગવડ કરવામાં આવી છે. PSO કેબિનમાં એરકન્ડિશનર લગાવવામાં આવ્યુ છે તો 4 માળના આ બિલ્ડિંગમાં સીનીયર સીટીઝન્સ માટે લિફ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છેકેદીઓ માટે પણ ટેબલ ફેનની સુવિધા મૂકવામાં આવી છેસમગ્ર પોલીસ સ્ટેશનમાં 32 સીસીટીવી લગાવાયા છેખાસ કરીને જેલની સામે સીસીટીવી લગાવવામાં આવ્યા છે કે જેથી પોલીસ કેદીઓ પર નજર રાખી શકેઆ ઉપરાંત મેન્ટેનન્સ ખર્ચ માટે પોલીસ સ્ટેશનની નીચે બે દુકાન તૈયાર કરવામાં આવી છે સાથેજ ઉપરના માળે એક જીમનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

[yop_poll id=665]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article