Mehsanaમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ આંદોલનના માર્ગે, આશા વર્કરોની કલેક્ટરને રજૂઆત

|

Jan 25, 2021 | 8:15 PM

Mehsanaમાં આશાવર્કર અને તેમના પડતર પ્રશ્નો અંગે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

Mehsanaમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ આંદોલનના માર્ગે, આશા વર્કરોની કલેક્ટરને રજૂઆત
Mehsana

Follow us on

Mehsanaમાં આશાવર્કર અને તેમના પડતર પ્રશ્નો અંગે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. આશાવર્કર અને તેમની કામગીરીને સન્માનિત કરવાની જગ્યાએ શોષણ થતું હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યા છે.

આશાવર્કરોએ અઠવાડિયામાં ચાર કે પાંચ દિવસના બદલે સાતેય દિવસ કામ કર્યું છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તેમને કોરોના કાળમાં 24×7 ફરજ નિભાવી છે તેમના દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે જોખમી કામગીરીમાં પણ આશાવર્કરને રોજના માત્ર 33 રૂપિયા અપવામાં આવતા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આશાવર્કરોને ફિક્સ પગાર આપવો જોઇએ તેવી માંગ કરવામાં આવી હતી, તેમના દ્વારા બીજી માંગ કરવામાં આવી હતી કે રૂ.180 પ્રતિ દિવસ આપવા જોઇએ. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ઉંમર ભેદ રાખ્યા વગર પેંશન યોજનાનો લાભ પણ આપવો જોઇએ. તેઓએ કોરોના કાળમાં કામ કર્યું છે તેથી તેમને આના માટે પ્રોત્સાહક રકમ આપવી જોઇએ, કે જેથી તેમને પ્રોત્સાહન મળે. સરકાર દ્વારા ઓળખપત્રો આપવા પણ  માગ કરાઈ હતી. કોરોના વોરિયર્સની આ રજુઆત માનવામાં આવશે તેવી આશાવર્કરોએ આશા રાખી છે.

Next Article