બીટકોઈન તોડકાંડ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના જામીન મંજૂર કરી દેવાયા, કોર્ટે કહ્યું આ તમામ શરતોનું પાલન કરવું પડશે

|

May 03, 2019 | 1:46 PM

બીટકોઈન તોડકાંડ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને મોટી રાહત મળી છે. બીટકોઈન તોડકાંડ કેસમાં જેલમાં બંધ નલિન કોટડિયાના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા TV9 Gujarati બીટકોઈન તોડકાંડ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને મોટી રાહત મળી છે. બીટકોઈન તોડકાંડ કેસમાં જેલમાં બંધ નલિન કોટડિયાના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે કેટલીક શરતોના પાલન સાથે […]

બીટકોઈન તોડકાંડ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના જામીન મંજૂર કરી દેવાયા, કોર્ટે કહ્યું આ તમામ શરતોનું પાલન કરવું પડશે

Follow us on

બીટકોઈન તોડકાંડ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને મોટી રાહત મળી છે. બીટકોઈન તોડકાંડ કેસમાં જેલમાં બંધ નલિન કોટડિયાના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા

TV9 Gujarati

બીટકોઈન તોડકાંડ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને મોટી રાહત મળી છે. બીટકોઈન તોડકાંડ કેસમાં જેલમાં બંધ નલિન કોટડિયાના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે કેટલીક શરતોના પાલન સાથે નલિન કોટડિયાના જામીન મંજૂર કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે નલિન કોટડિયાના જામીન આપતી વખતે કેટલીક શરતો પણ રાખી છે જેમાં નલિન કોટડિયા એક વર્ષ સુધી અમરેલીમાં પ્રવેશ નહીં કરી શકે તો બીટકોઈન અંગે નલિન કોટડિયા કોઈ દાવો પણ નહીં કરી શકે. મહત્વનું છે કે બીટકોઈન કેસમાં નામ સામે આવ્યા બાદ નલિન કોટડિયા ફરાર થઈ ગયા હતા જો કે ત્યારબાદ થોડા દિવસો પછી નલિન કોટડિયાએ પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article