નોટબંધીમાં બિનહીસાબી રોકડને હિસાબી કરાઈ હોવાનો આક્ષેપ કરનાર ITના પૂર્વ અધિકારી-ભાજપના હોદ્દેદારે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

|

Nov 16, 2020 | 9:11 AM

નોટબંધીમાં કરોડો રૂપિયાની બિનહિસાબી રોકડ હિસાબી બનાવાઈ હોવાનો આક્ષેપ કરનાર આવકવેરાના પૂર્વ અધિકારી અને સુરત ભાજપના હોદ્દેદાર પી વી એસ શર્માએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. નોટબંધીને લઈને આક્ષેપો કર્યા બાદ પીવીએસ શર્માને ત્યા આવકવેરા વિભાગના વ્યાપક દરોડા પાડ્યા હતા. જ્યાથી મોટી માત્રામાં બિનહિસાબી આવક શોધી કઢાઈ હોવાનો દાવો આવકવેરા વિભાગે કર્યો હતો. પીવીએસ શર્મા વિરુધ્ધ […]

નોટબંધીમાં બિનહીસાબી રોકડને હિસાબી કરાઈ હોવાનો આક્ષેપ કરનાર ITના પૂર્વ અધિકારી-ભાજપના હોદ્દેદારે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

Follow us on

નોટબંધીમાં કરોડો રૂપિયાની બિનહિસાબી રોકડ હિસાબી બનાવાઈ હોવાનો આક્ષેપ કરનાર આવકવેરાના પૂર્વ અધિકારી અને સુરત ભાજપના હોદ્દેદાર પી વી એસ શર્માએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. નોટબંધીને લઈને આક્ષેપો કર્યા બાદ પીવીએસ શર્માને ત્યા આવકવેરા વિભાગના વ્યાપક દરોડા પાડ્યા હતા. જ્યાથી મોટી માત્રામાં બિનહિસાબી આવક શોધી કઢાઈ હોવાનો દાવો આવકવેરા વિભાગે કર્યો હતો. પીવીએસ શર્મા વિરુધ્ધ સુરતના ઉમરા પોલીસ મથકમા ફરીયાદ પણ દાખલ કરાઈ છે. પોલીસ શર્માન ધરપકડ કરે તે પહેલા જ પીવીએસ શર્માએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જો કે હાલ પીવીએસ શર્મા સુરતની મહાવીર હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યા છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article