ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે એવી ડ્રાઈવ ચલાવી કે છેલ્લા 4 મહિનામાં 3 કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરી નાખી

|

May 10, 2019 | 2:54 PM

છેલ્લા 4 મહિનામાં 3 કરોડથી વધુના દંડની વસૂલાત કરી છે, હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવ અને નિયમની અવેરનેસ માટે કેમ્પેઈન હાથ ધર્યું આ પણ વાંચોઃ VS હોસ્પિટલની બેદરકારીથી મૃતદેહ અદલા-બદલીનો કેસઃ નસરીનના દફન કરાયેલા મૃતદેહને પરત કાઢવામાં આવ્યો, મિત્તલ સમજીને કરાઈ હતી દફનવિધિ અમદાવાદમાં ટ્રાફિક પોલીસ બાદ હવે આરટીઓ વિભાગ પણ સક્રિય […]

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે એવી ડ્રાઈવ ચલાવી કે છેલ્લા 4 મહિનામાં 3 કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરી નાખી

Follow us on

છેલ્લા 4 મહિનામાં 3 કરોડથી વધુના દંડની વસૂલાત કરી છે, હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવ અને નિયમની અવેરનેસ માટે કેમ્પેઈન હાથ ધર્યું

આ પણ વાંચોઃ VS હોસ્પિટલની બેદરકારીથી મૃતદેહ અદલા-બદલીનો કેસઃ નસરીનના દફન કરાયેલા મૃતદેહને પરત કાઢવામાં આવ્યો, મિત્તલ સમજીને કરાઈ હતી દફનવિધિ

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ બાદ હવે આરટીઓ વિભાગ પણ સક્રિય થયું છે. આરટીઓ અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રાઈવ યોજી છેલ્લા 4 મહિનામાં 3 કરોડથી વધુના દંડની વસૂલાત કરી છે. હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવ અને ટ્રાફિક નિયમની અવેરનેસ માટે કેમ્પેઈન હાથ ધર્યું હતું. જેમાં હેલ્મેટ ન પહેરવાથી લઈ, લાયસન્સ વગર વાહન ચલાવવાના ગુનાઓમાં વાહનચાલકોને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

TV9 Gujarati

વાહનચાલકોને દંડ ફટકારવાની શરૂઆત થયા બાદ હવે આરટીઓની ટીમે પણ કોમર્શિયલ વાહનો સામે લાલ આંખ કરી છે. અને કોમર્શિયલ વાહનો સમયસર ટેક્સ ચૂકવે છે કે કેમ, વાહનોને ફિટનેસ ટેસ્ટ કરાવેલો છે કે નહીં તે અંગે ચકાસણી શરૂ કરી છે. અને કમર્શિયલ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article