હવે સુરત બન્યુ કોરોનાનુ હોટસ્પોટ. રોજબરોજ વધતા જતા કોરોનાના કેસથી તંત્ર ચિતીત. કોરોનાના કેસ ઘટાડવા અમદાવાદ પેટર્નનો કરાશે અમલ

|

Jun 25, 2020 | 10:33 AM

ગુજરાતમાં સુરત શહેર હવે કોરોનાનું હોટસ્પોટ બન્યુ છે. સુરતના વિવિધ વિસ્તારોમાંથી ચિતાજનક રીતે કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. રોજબરોજ કોરોનાના વધી રહેલા કેસ અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ચિંતા વ્યક્ત કરીને કેટલાક સાવચેતીજનક પગલા ભર્યા છે. અને બીજા વધુ કેટલાક પગલાની જાહેરાત કરી છે. કોરોના પોઝીટીવ દર્દીઓને સરળતાથી સારવાર મળી રહે તે માટે સુરતની 37 […]

હવે સુરત બન્યુ કોરોનાનુ હોટસ્પોટ. રોજબરોજ વધતા જતા કોરોનાના કેસથી તંત્ર ચિતીત. કોરોનાના કેસ ઘટાડવા અમદાવાદ પેટર્નનો કરાશે અમલ
Following rise in coronavirus cases, Surat Authority swings into action

Follow us on

ગુજરાતમાં સુરત શહેર હવે કોરોનાનું હોટસ્પોટ બન્યુ છે. સુરતના વિવિધ વિસ્તારોમાંથી ચિતાજનક રીતે કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. રોજબરોજ કોરોનાના વધી રહેલા કેસ અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ચિંતા વ્યક્ત કરીને કેટલાક સાવચેતીજનક પગલા ભર્યા છે. અને બીજા વધુ કેટલાક પગલાની જાહેરાત કરી છે. કોરોના પોઝીટીવ દર્દીઓને સરળતાથી સારવાર મળી રહે તે માટે સુરતની 37 ખાનગી હોસ્પિટલ સાથે કરાર કરીને હોસ્પિટલના અડધોઅડધ બેડ કોરોનાના દર્દીઓ માટે ખાલી રાખવા પડશે. ધન્વંતરી રથ ફેરવીને કેન્ટોન્ટમેન્ટ અને માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે ઉકાળાનું વિતરણ કરવામા આવશે. જુઓ વિડીયો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Next Article