રાજકોટ : ફરી એકવાર ડાયરામાં અધધધ…રૂપિયાનો થયો વરસાદ, જુઓ VIDEO

|

Dec 22, 2018 | 9:25 AM

રાજકોટના જામકંડોરણામાં લોક ડાયરામાં લોકોએ મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાયો હતો. આ ડાયરામાં કેબિનેટ પ્રધાન રૂપિયા વરસાવતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં વધારે પડતી ના […]

રાજકોટ : ફરી એકવાર ડાયરામાં અધધધ...રૂપિયાનો થયો વરસાદ, જુઓ  VIDEO
Money showered in Dayro

Follow us on

રાજકોટના જામકંડોરણામાં લોક ડાયરામાં લોકોએ મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાયો હતો. આ ડાયરામાં કેબિનેટ પ્રધાન રૂપિયા વરસાવતા કેમેરામાં કેદ થઈ ગયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જુઓ VIDEO

જામકંડોરણામાં લોકગાયક દેવાયત ખવડનો ડાયરો હતો. આ ડાયરામાં પહેલા તો લોકોએ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ કર્યો. રાદડિયા માત્ર ઉભા જ રહ્યા અને તેમની ઉપર નોટો વરસતી રહી.

ત્યારબાદ જયેશ રાદડિયાએ ગાયક પર પણ નોટોનો વરસાદ કરી દીધો હતો. સ્ટેજ પર રૂપિયાનો વરસાદ એવો તો થયો કે સ્ટેજ પર રૂપિયાની પથારી થઈ ગઈ હતી.

[yop_poll id=302]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:17 am, Sat, 22 December 18

Next Article