સુરતની સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના, ફાયર વિભાગની ટીમ સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

સુરતની સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાના કારણે સિવિલના કેન્સર વિભાગમાં  અફરાતફરી મચી ગઇ હતી. જો કે ફાયર વિભાગના જવાનો સમયસર આવી પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવી લીઘો હતો. ઘટના સમયે મોટાપ્રમાણમાં લોકો અંદર હાજર હતા અને તેઓ આગથી ગભરાઇ બહારની તરફ દોડવા લગ્યા હતા. જેના કારણે થોડા […]

સુરતની સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના, ફાયર વિભાગની ટીમ સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
Follow Us:
| Updated on: May 27, 2019 | 8:42 AM

સુરતની સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાના કારણે સિવિલના કેન્સર વિભાગમાં  અફરાતફરી મચી ગઇ હતી. જો કે ફાયર વિભાગના જવાનો સમયસર આવી પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવી લીઘો હતો.

ઘટના સમયે મોટાપ્રમાણમાં લોકો અંદર હાજર હતા અને તેઓ આગથી ગભરાઇ બહારની તરફ દોડવા લગ્યા હતા. જેના કારણે થોડા સમય માટે માહોલમાં અફરાતફરી જોવામળી હતી.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આ પણ વાંચો: 3 બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યુ નેપાળ, 4નાં મોત 7 ઘાયલ

Latest News Updates

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
g clip-path="url(#clip0_868_265)">