VIDEO: અમદાવાદના નારોલમાં આવેલી ગોપી ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ હજુ પણ યથાવત

|

Aug 21, 2019 | 7:52 AM

અમદાવાદમાં કાપડની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં આવેલી ગોપી ફેબ્રિક ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી. આગને પગલે ફાયર બ્રિગેડની 11થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ગોપી ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ હજુ પણ યથાવત છે. આગ પર કાબૂ મેળવવા ફાયર ફાઇટરની 9 […]

VIDEO: અમદાવાદના નારોલમાં આવેલી ગોપી ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ હજુ પણ યથાવત

Follow us on

અમદાવાદમાં કાપડની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં આવેલી ગોપી ફેબ્રિક ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી. આગને પગલે ફાયર બ્રિગેડની 11થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ગોપી ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ હજુ પણ યથાવત છે. આગ પર કાબૂ મેળવવા ફાયર ફાઇટરની 9 ગાડીઓ ઘટનાસ્થળે છે. આગના કારણે ફેક્ટરીનું મુખ્ય બિલ્ડિંગ ધરાશાયી થયું છે. આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને મુશ્કેલી થઈ રહી છે. હાલ શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: લોન લેનારા લોકો માટે સારા સમાચાર! ફક્ત 59 મિનિટમાં તમને મળશે હોમ અને કાર લોન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article