વડોદરાની SSG હોસ્પિટલમાં લાગી આગ, ઈમરજન્સી વૉર્ડ ICU-2માં આગ લાગતા નાસભાગ

|

Sep 08, 2020 | 2:46 PM

વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલના ઈમરજન્સી વૉર્ડ ICU-2માં આગ લાગતા નાસભાગ મચી હતી. તમામ દર્દીઓને સલામત બહાર કાઢી લેવાયા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા જ મેયર જીગીશા શેઠ અને કોવિડ OSD વિનોદ રાવ SSG હોસ્પિટલ પહોંચ્યા હતા. અમદાવાદ, જામનગર બાદ હવે […]

વડોદરાની SSG હોસ્પિટલમાં લાગી આગ, ઈમરજન્સી વૉર્ડ ICU-2માં આગ લાગતા નાસભાગ

Follow us on

વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલના ઈમરજન્સી વૉર્ડ ICU-2માં આગ લાગતા નાસભાગ મચી હતી. તમામ દર્દીઓને સલામત બહાર કાઢી લેવાયા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા જ મેયર જીગીશા શેઠ અને કોવિડ OSD વિનોદ રાવ SSG હોસ્પિટલ પહોંચ્યા હતા. અમદાવાદ, જામનગર બાદ હવે વડોદરાની હોસ્પિટલમાં આગ લાગતા ફરી હોસ્પિટલની સુરક્ષા પર અનેક સવાલો ઉભા થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article