સ્માર્ટ સીટી સુરતમાં ચોમાસા બાદ ગંદકીનું સામ્રાજ્ય, જુઓ VIDEO

|

Aug 21, 2019 | 6:59 AM

વરસાદ બાદ હવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. સુરત મનપા સ્માર્ટ સીટી માટે અનેકો એવોર્ડ લઈ રહી છે, ત્યારે આ જ સુરત મનપમાં સમાવિષ્ટ એવા વિસ્તારો પણ છે કે જે છેલ્લા 10 દાયકાથી આ તમામ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. ઉન વિસ્તારમાં આવેલા સાંઈ નગર, સાયરા નગર સહિતની વસાહતોમાં ડ્રેનેજ કે પાણીની લાઈનો […]

સ્માર્ટ સીટી સુરતમાં ચોમાસા બાદ ગંદકીનું સામ્રાજ્ય, જુઓ VIDEO

Follow us on

વરસાદ બાદ હવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. સુરત મનપા સ્માર્ટ સીટી માટે અનેકો એવોર્ડ લઈ રહી છે, ત્યારે આ જ સુરત મનપમાં સમાવિષ્ટ એવા વિસ્તારો પણ છે કે જે છેલ્લા 10 દાયકાથી આ તમામ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. ઉન વિસ્તારમાં આવેલા સાંઈ નગર, સાયરા નગર સહિતની વસાહતોમાં ડ્રેનેજ કે પાણીની લાઈનો ન હોવાથી અહીં પારાવાર મુશ્કેલી સર્જાય છે. વરસાદ બાદ તો લોકો જાણે નર્કમાં રહેતા હોય એવો અનુભવ કરે છે. વરસાદ પછી અહીં પાણીનો ભરાવો થઈ જતા મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે અને લોકોને બીમાર પડવાનો વારો આવે છે. અનેક વખત રજૂઆત કરવા બાદ પણ યોગ્ય સફાઈ ન થતી હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રેલ્વે યાત્રીઓ માટે ખુશખબર! IRCTC અમદાવાદ-મુંબઈ અને દિલ્હી-લખનૌ વચ્ચે તેજસ ટ્રેન ચલાવશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article