બનાસકાંઠામાં હીટ એન્ડ રનની ઘટના, પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત

|

Mar 07, 2020 | 9:08 AM

પાલનપુર તાલુકાના કાણોદર નજીક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પિતા પુત્રીને સ્કુલમાં મુકવા જતી વખતે આ ઘટના બની છે. કાર ચાલકે પિતા પુત્રીને ટક્કર મારતા ઘટના સ્થળે બંનેના મોત થયા છે. મૃતદેહને પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો છે.   Web Stories View […]

બનાસકાંઠામાં હીટ એન્ડ રનની ઘટના, પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત

Follow us on

પાલનપુર તાલુકાના કાણોદર નજીક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પિતા પુત્રીને સ્કુલમાં મુકવા જતી વખતે આ ઘટના બની છે. કાર ચાલકે પિતા પુત્રીને ટક્કર મારતા ઘટના સ્થળે બંનેના મોત થયા છે. મૃતદેહને પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગાંધીનગર: લાંબડીયા ગામેથી 17 લાખનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, મામલતદારે ગોડાઉન સીઝ કરવા આપ્યા આદેશ

Next Article