પાક વીમાની મુશ્કેલીઓ અંગે ખેડૂતો ખેતી નિયામકને કરશે રજૂઆત, જુઓ VIDEO

|

Jul 09, 2019 | 5:58 AM

પાકવીમાથી વંચિત સૌરાષ્ટ્રના ખેડૂતો ખેતી નિયામકને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે. કૉંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે બેન્કોની ભૂલોના કારણે તેમને હજુ સુધી મંજૂર થઈ ગયેલો પાકવીમો નથી મળ્યો. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન […]

પાક વીમાની મુશ્કેલીઓ અંગે ખેડૂતો ખેતી નિયામકને કરશે રજૂઆત, જુઓ VIDEO

Follow us on

પાકવીમાથી વંચિત સૌરાષ્ટ્રના ખેડૂતો ખેતી નિયામકને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે. કૉંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે બેન્કોની ભૂલોના કારણે તેમને હજુ સુધી મંજૂર થઈ ગયેલો પાકવીમો નથી મળ્યો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સરકારે ખેડૂતો માટે પાકવીમો ફરજિયાત કર્યો છે. જેના વીમા પ્રિમિયમ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. મોટાભાગના ખેડૂતો ખાસ ભણેલા ન હોવાના કારણે તેઓ અરજી કરવા માટે સમય બગાડીને 150 થી 200 રૂપિયા ખર્ચે છે. છતાં તેમને પાકવીમો ન મળતા તેઓ રોષે ભરાયા છે.

[yop_poll id=”1″]

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article