સૌરાષ્ટ્રના આ ગામમાં પાક નિષ્ફળ જતા પોક મૂકીને રડી રહ્યા છે ખેડુતો, જુઓ VIDEO

|

Jul 19, 2019 | 7:28 AM

રાજકોટના જેતપુરના દેરડી ગામે ખેડૂતોએ નિષ્ફળ ગયેલા પાકનું બેસણુ યોજી વીરોઘ પ્રદર્શીત કર્યો હતો. વાયુ વાવાઝોડા બાદ સારો વરસાદ પડતા ખેડૂતોએ વાવણીતો કરી લીધી હતી પરંતુ તે બાદ વરસાદ ખેંચાઈ ગયો. અને હાલ સૌરાષ્ટ્રભરમાં વરસાદનો નામોનિશાન નથી. આ પણ વાંચો: કોંગ્રેસના કાર્યકરોને એવી તે ભુખ લાગી કે સભા પડતી મુકીને જમવાની થાળી માટે પડાપડી કરી, […]

સૌરાષ્ટ્રના આ ગામમાં પાક નિષ્ફળ જતા પોક મૂકીને રડી રહ્યા છે ખેડુતો,  જુઓ VIDEO

Follow us on

રાજકોટના જેતપુરના દેરડી ગામે ખેડૂતોએ નિષ્ફળ ગયેલા પાકનું બેસણુ યોજી વીરોઘ પ્રદર્શીત કર્યો હતો. વાયુ વાવાઝોડા બાદ સારો વરસાદ પડતા ખેડૂતોએ વાવણીતો કરી લીધી હતી પરંતુ તે બાદ વરસાદ ખેંચાઈ ગયો. અને હાલ સૌરાષ્ટ્રભરમાં વરસાદનો નામોનિશાન નથી.

આ પણ વાંચો: કોંગ્રેસના કાર્યકરોને એવી તે ભુખ લાગી કે સભા પડતી મુકીને જમવાની થાળી માટે પડાપડી કરી, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રાજ્યભરમાં વરસાદ ખેંચાતા દેરડી ગામમાં કપાસ અને મગફળી જેવા પાક નિષ્ફળ ગયા છે. જેથી ખેડૂતોએ પાકને ટ્રેક્ટરથી ખેડી નાંખ્યો હતો. અને બાદમાં ખેડેલા નિષ્ફળ ગયેલા પાકનું બેસણું યોજ્યુ હતુ. તો પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળના લાભ ચુકવવાની માંગ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Next Article