VIDEO: ખેડૂતોને નુક્સાનીમાંથી ઉગારવા આવી સહકારી મંડળીઓ! ટેકાના ભાવ કરતા વધારે ચૂકવ્યા ભાવ

|

Oct 30, 2019 | 9:32 AM

કુદરત તરફથી ખેડૂતોને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે. તેવામાં નવસારીની વાત કરીએ તો, અહીં ખેડૂતોને નુક્સાનીમાંથી ઉગારવા સરકાર કરતા સહકારી મંડળીઓનો ફાળો વધુ છે. નવસારી જિલ્લામા છેલ્લા 100 વર્ષોથી સહકારી માળખુ મજબુતાઈથી ખેડૂતોની વ્હારે રહ્યું છે અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે પ્રયત્નો કરી રહ્યું છે. જિલ્લામાં 100થી વધુ સહકારી મંડળીઓ વર્ષોથી કાર્યરત […]

VIDEO: ખેડૂતોને નુક્સાનીમાંથી ઉગારવા આવી સહકારી મંડળીઓ! ટેકાના ભાવ કરતા વધારે ચૂકવ્યા ભાવ

Follow us on

કુદરત તરફથી ખેડૂતોને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે. તેવામાં નવસારીની વાત કરીએ તો, અહીં ખેડૂતોને નુક્સાનીમાંથી ઉગારવા સરકાર કરતા સહકારી મંડળીઓનો ફાળો વધુ છે. નવસારી જિલ્લામા છેલ્લા 100 વર્ષોથી સહકારી માળખુ મજબુતાઈથી ખેડૂતોની વ્હારે રહ્યું છે અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે પ્રયત્નો કરી રહ્યું છે. જિલ્લામાં 100થી વધુ સહકારી મંડળીઓ વર્ષોથી કાર્યરત છે. આ વખતે સરકારે ઉનાળુ ડાંગરના ટેકાના ભાવ 1 હજાર 750 નક્કી કર્યા હતા, જેની સામે નવસારી તાલુકા સંઘે ખેડૂતોને 209 રૂપિયા વધારે ચૂકવ્યા અને ખેડૂતોને સાચવવાનો પ્રયત્ન કર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાત પર આવી વધુ એક આફત! અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ થઈ સક્રિય, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article