ફૂલોની ખેતીથી ખેડૂતોએ કરી અઢળક આવક, જુઓ VIDEO

|

Nov 06, 2019 | 6:01 AM

રાજ્યભરમાં નવરાત્રી અને દિવાળીના તહેવાર સમયે આ વર્ષે વરસાદ વરસતો રહ્યો. રાજ્યભરના ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે ત્યારે પંચમહાલ જીલ્લાનું એક ગામ એવું પણ છે કે જ્યાં ખેડૂતોને નવરાત્રી અને દિવાળીના તહેવારને લઈને લાખોની આવક પણ થઇ છે. આ ગામનાં મોટાભાગના ખેડૂતો જૂન અને જૂલાઇ મહિના દરમિયાન આ ગામનાં દરેક ખેતરોમાં ગલગોટાના ફૂલનું વાવેતર કરવામાં […]

ફૂલોની ખેતીથી ખેડૂતોએ કરી અઢળક આવક, જુઓ VIDEO

Follow us on

રાજ્યભરમાં નવરાત્રી અને દિવાળીના તહેવાર સમયે આ વર્ષે વરસાદ વરસતો રહ્યો. રાજ્યભરના ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે ત્યારે પંચમહાલ જીલ્લાનું એક ગામ એવું પણ છે કે જ્યાં ખેડૂતોને નવરાત્રી અને દિવાળીના તહેવારને લઈને લાખોની આવક પણ થઇ છે. આ ગામનાં મોટાભાગના ખેડૂતો જૂન અને જૂલાઇ મહિના દરમિયાન આ ગામનાં દરેક ખેતરોમાં ગલગોટાના ફૂલનું વાવેતર કરવામાં આવે છે. આ ગામનાં દરેક ખેડૂત આ ફૂલોની ખેતીથી સમૃધ્ધ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ટૂંક સમયમાં જ ગુજરાતમાં પણ વિશ્વના આ દેશોની જેમ કાયદાઓ લાગુ થશે! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article