VIDEO: તાલાલા સહિત ગીરના અનેક ગામોમાંથી ઓસર્યા પાણી, ખેડૂતોની ચિંતામાં થોડો ઘટાડો થયો

|

Aug 19, 2020 | 2:05 PM

મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ બાદ તલાલા સહિત ગીરના અનેક ગામોમાં પાણી ધીમે ધીમે ઓસરી રહ્યાં છે. જેથી ખેડૂતોની ચિંતામાં થોડો ઘટાડો થયો છે. જો કે હજુ પણ તડકો નીકળે તો જ ફાયદો થાય તેમ છે. અને હવે વરસાદ ફરી શરૂ થાય તો ખેડૂતોને ભારે નુકસાનની વકી છે. ખેડૂતો પણ મેઘરાજાને વિરામ લેવા વિનંતી કરી રહ્યાં છે. […]

VIDEO: તાલાલા સહિત ગીરના અનેક ગામોમાંથી ઓસર્યા પાણી, ખેડૂતોની ચિંતામાં થોડો ઘટાડો થયો

Follow us on

મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ બાદ તલાલા સહિત ગીરના અનેક ગામોમાં પાણી ધીમે ધીમે ઓસરી રહ્યાં છે. જેથી ખેડૂતોની ચિંતામાં થોડો ઘટાડો થયો છે. જો કે હજુ પણ તડકો નીકળે તો જ ફાયદો થાય તેમ છે. અને હવે વરસાદ ફરી શરૂ થાય તો ખેડૂતોને ભારે નુકસાનની વકી છે. ખેડૂતો પણ મેઘરાજાને વિરામ લેવા વિનંતી કરી રહ્યાં છે.

આ પણ વાંચો:સુરત: ક્રાઈમબ્રાંચે ઓનલાઈન જુગાર ક્લબનો કર્યો પર્દાફાશ, UKના સર્વરને ભાડે રાખી જુગાર રમાડતા હતા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article