AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો હવે રોકડેથી ખાતર ખરીદી શકશે, અગાઉ ડિજિટલ પેમેન્ટનો કરાયો હતો આદેશ

ગુજરાતમાં હવે ખેડૂતો જરૂરીયાત મુજબનુ ખાતર રોકડેથી ખરીદી શકશે. ગુજરાતમાં ખેડૂતો ખાતરની ખરીદી માટે ડિજિટલ પેમેન્ટથી જ ચૂકવણુ કરી શકશે તેવો ગુજકોમાસોલે તમામ વિક્રેતાઓને પરીપત્ર મોકલ્યો હતો. પરંતુ ખેડૂતો ડિજિટલ પેમેન્ટ કરવા સક્ષમ ના હોવાથી પારાવાર મુશ્કેલી અનુભવશે એ બાબતે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનું કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ધ્યાન દોર્યુ હતું. તેમણે કહ્યું કે ખેડૂતો […]

ખેડૂતો હવે રોકડેથી ખાતર ખરીદી શકશે, અગાઉ ડિજિટલ પેમેન્ટનો કરાયો હતો આદેશ
| Updated on: Sep 21, 2020 | 11:22 AM
Share

ગુજરાતમાં હવે ખેડૂતો જરૂરીયાત મુજબનુ ખાતર રોકડેથી ખરીદી શકશે. ગુજરાતમાં ખેડૂતો ખાતરની ખરીદી માટે ડિજિટલ પેમેન્ટથી જ ચૂકવણુ કરી શકશે તેવો ગુજકોમાસોલે તમામ વિક્રેતાઓને પરીપત્ર મોકલ્યો હતો. પરંતુ ખેડૂતો ડિજિટલ પેમેન્ટ કરવા સક્ષમ ના હોવાથી પારાવાર મુશ્કેલી અનુભવશે એ બાબતે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનું કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ધ્યાન દોર્યુ હતું. તેમણે કહ્યું કે ખેડૂતો માટેના યુરીયા ખાતર કેમિકલ ફેકટરીમાં વેચાઈ જતુ હોય છે. ખેડૂતોને ખાતર મળી રહે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે વિરજી ઠુમ્મરની રજૂઆત બાદ, આ વર્ષ પૂરતો આ નિર્ણય મોકુફ રાખવા સાથે ભવિષ્યમાં પેમેન્ટ પ્રથા ડિજિટલ સ્વરૂપે રાખવાની જાહેરાત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
g clip-path="url(#clip0_868_265)">