પામરોઝા સુગંધિત ઘાસની ખેતીમાંથી કરી અઢળક આવક, જુઓ VIDEO

|

Dec 25, 2019 | 12:57 PM

પારંપરિક પાકની ખેતી કરીને જેટલી આવક મેળવી શકાય છે, તેનાં જેટલી અથવા તો તેનાંથી વધુ આવક મેળવી શકાય છે કંઇક અલગ વસ્તુની ખેતી કરીને. ઘાસની ખેતી કરીને પણ જબરદસ્ત આવક મેળવી શકાય તો તેમને થશે કે ઘાસચારાની ખેતી કરીને તો કાંઇ જબરદસ્ત આવક ન થાય. જે ઘાસની ખેતી વિશે વાત કરીશ તે ઘાસમાંથી તો સુગંધિત […]

પામરોઝા સુગંધિત ઘાસની ખેતીમાંથી કરી અઢળક આવક, જુઓ VIDEO

Follow us on

પારંપરિક પાકની ખેતી કરીને જેટલી આવક મેળવી શકાય છે, તેનાં જેટલી અથવા તો તેનાંથી વધુ આવક મેળવી શકાય છે કંઇક અલગ વસ્તુની ખેતી કરીને. ઘાસની ખેતી કરીને પણ જબરદસ્ત આવક મેળવી શકાય તો તેમને થશે કે ઘાસચારાની ખેતી કરીને તો કાંઇ જબરદસ્ત આવક ન થાય. જે ઘાસની ખેતી વિશે વાત કરીશ તે ઘાસમાંથી તો સુગંધિત તેલ બને છે. તો ચાલો જોઇએ કે ધોરાજીના બી.બી.એ થયેલા ખેડૂતે કેવી રીતે મેળવી સુગંધિત ઘાસની ખેતીમાંથી અઢળક આવક.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કલર કામ કરતા કારીગરને જીવતો સળગાવાયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article