EXCLUSIVE : ‘એક થા ટાઇગર’ : ગુજરાતમાં વાઘ પર લાગ્યું ગ્રહણ, 15 જ દિવસમાં મળ્યો વાઘનો મૃતદેહ, વીડિયો આવ્યો સામે

|

Feb 26, 2019 | 3:30 PM

ગુજરાતમાં વાઘ દેખાયા પછી ઘણી ચર્ચા થઈ હતી પરંતુ આજે તેના માટે દુખદ ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લામાં 15 દિવસ પહેલા વાઘ જોવા મળ્યો હતો. જે પછી આજે લુણાવાડા તાલુકાના સિગ્નલની પાસે આવેલા જંગલ વિસ્તારમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો છે. વાઘના મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવ્યો છે. જેથી વન વિભાગ તેની તપાસ કરી રહ્યું […]

EXCLUSIVE : એક થા ટાઇગર : ગુજરાતમાં વાઘ પર લાગ્યું ગ્રહણ, 15 જ દિવસમાં મળ્યો વાઘનો મૃતદેહ, વીડિયો આવ્યો સામે

Follow us on

ગુજરાતમાં વાઘ દેખાયા પછી ઘણી ચર્ચા થઈ હતી પરંતુ આજે તેના માટે દુખદ ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લામાં 15 દિવસ પહેલા વાઘ જોવા મળ્યો હતો. જે પછી આજે લુણાવાડા તાલુકાના સિગ્નલની પાસે આવેલા જંગલ વિસ્તારમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો છે.

વાઘના મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવ્યો છે. જેથી વન વિભાગ તેની તપાસ કરી રહ્યું છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

15 દિવસ પહેલાં મહીસાગર જિલ્લામાં નાઈટ વીઝન કેમેરામાં જોવા મળેલો વાઘ અને જેનો મૃતદેહ મળ્યો છે તે જ વાઘ છે કે અન્ય છે તે દિશામાં વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

[yop_poll id=1838]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article