VIDEO: બિનસચિવાલય પરીક્ષાના વિદ્યાર્થીઓને મળવા પહોંચ્યા પૂર્વ CM શંકરસિંહ વાઘેલા, કહ્યું કે મુખ્યપ્રધાન અને રાજ્યપાલને રજુઆત કરીશ

ઉમેદવારો કોઈપણ ભોગે બિનસચિવાલયની પરીક્ષા રદ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. પરીક્ષામાં ગેરરીતિને લઈને ઉમેદવારોએ સરકાર સામે બાંયો ચડાવી છે. ત્યારે NCP નેતા શંકરસિંહ વાઘેલા આંદોલન કરતાં યુવાનોને મળ્યા હતા અને ઉમેદવારોના વિરોધને લઈને રાજ્યપાલ તેમજ મુખ્યપ્રધાનને જાણ કરવાની વાત કરી હતી.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

VIDEO: બિનસચિવાલય પરીક્ષાના વિદ્યાર્થીઓને મળવા પહોંચ્યા પૂર્વ CM શંકરસિંહ વાઘેલા, કહ્યું કે મુખ્યપ્રધાન અને રાજ્યપાલને રજુઆત કરીશ
| Updated on: Dec 05, 2019 | 4:20 AM

ઉમેદવારો કોઈપણ ભોગે બિનસચિવાલયની પરીક્ષા રદ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. પરીક્ષામાં ગેરરીતિને લઈને ઉમેદવારોએ સરકાર સામે બાંયો ચડાવી છે. ત્યારે NCP નેતા શંકરસિંહ વાઘેલા આંદોલન કરતાં યુવાનોને મળ્યા હતા અને ઉમેદવારોના વિરોધને લઈને રાજ્યપાલ તેમજ મુખ્યપ્રધાનને જાણ કરવાની વાત કરી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વધુમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે સરકારે યુવાનોની વાત સાંભળવી જોઈએ અને વિદ્યાર્થીઓના હિતમાં રાજકારણ વિના ન્યાય કરવો જોઈએ. બાપુએ ઉમેદવારોને લડતમાં સાથ આપવાની પણ બાહેંધરી આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો