વડોદરાના નિવૃત મદદનીશ વન સંરક્ષક સામે આવક કરતા વધુ સંપતિનો કેસ દાખલ, કુલ 3 કરોડ 26 લાખની આવક મળી

|

Dec 14, 2020 | 5:24 PM

વડોદરામાં નિવૃત મદદનીશ વન સંરક્ષક વિરૂદ્ધ આવક કરતા વધુ સંપત્તિનો કેસ સામે આવી રહ્યો છે, કાસિમ રેશમવાલા સામે વડોદરા ACBએ આવક કરતા વધુ સંપતિનો કેસ દાખલ કર્યો છે. આવક કરતા 1 કરોડ 12 લાખની વધુ સંપતિ ACBએ શોધી કાઢી, કુલ 3 કરોડ 26 લાખની આવક મળી છે. જેમાં કાયદેસરની કુલ આવક કરતા 55.56 ટકા વધુ […]

વડોદરાના નિવૃત મદદનીશ વન સંરક્ષક સામે આવક કરતા વધુ સંપતિનો કેસ દાખલ, કુલ 3 કરોડ 26 લાખની આવક મળી

Follow us on

વડોદરામાં નિવૃત મદદનીશ વન સંરક્ષક વિરૂદ્ધ આવક કરતા વધુ સંપત્તિનો કેસ સામે આવી રહ્યો છે, કાસિમ રેશમવાલા સામે વડોદરા ACBએ આવક કરતા વધુ સંપતિનો કેસ દાખલ કર્યો છે. આવક કરતા 1 કરોડ 12 લાખની વધુ સંપતિ ACBએ શોધી કાઢી, કુલ 3 કરોડ 26 લાખની આવક મળી છે. જેમાં કાયદેસરની કુલ આવક કરતા 55.56 ટકા વધુ સંપતિ જણાઈ આવી હતી.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બર્ગર કિંગને 92 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ મળ્યું, રોકાણકારો થયા માલામાલ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article