આણંદ: અમુલ ડેરીના નિયામક મંડળની આજે ચૂંટણી, 11 સીટો પર હાલમાં કુલ ૩૧ ઉમેદવારો મેદાનમાં

|

Aug 29, 2020 | 2:41 AM

અમુલ ડેરીની નિયામક મંડળની ચૂંટણી આજે યોજાશે. કુલ 6 હજાર કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી ડેરીની ચૂંટણીમાં 12 બ્લોકથી 32 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જેમાં ઠાસરામાં એક જ ઉમેદવાર હોવાને કારણે તેઓ બિનહરીફ તરીકે જાહેર થયા છે. તેથી 11 બ્લોકમાંથી 31 ઉમેદવારો આ ચૂંટણી લડશે. જેનું પરિણામ 31 ઓગસ્ટના રોજ જાહેર થશે. Web Stories View […]

આણંદ: અમુલ ડેરીના નિયામક મંડળની આજે ચૂંટણી, 11 સીટો પર હાલમાં કુલ ૩૧ ઉમેદવારો મેદાનમાં

Follow us on

અમુલ ડેરીની નિયામક મંડળની ચૂંટણી આજે યોજાશે. કુલ 6 હજાર કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી ડેરીની ચૂંટણીમાં 12 બ્લોકથી 32 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જેમાં ઠાસરામાં એક જ ઉમેદવાર હોવાને કારણે તેઓ બિનહરીફ તરીકે જાહેર થયા છે. તેથી 11 બ્લોકમાંથી 31 ઉમેદવારો આ ચૂંટણી લડશે. જેનું પરિણામ 31 ઓગસ્ટના રોજ જાહેર થશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article