Gujarati NewsGujaratElderly person dies of swine flu in gandhinagar corona na kehar vache gandhinagar civil ma swine flu thi 1 nu mot
કોરોનાના કહેર વચ્ચે ગાંધીનગર સિવિલમાં સ્વાઈન ફ્લૂથી એકનું મોત
કોરોનાના કહેરની વચ્ચે સ્વાઈન ફ્લુએ પણ માથું ઉચક્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂથી એક દર્દીનું મોત થયું છે. જેથી આરોગ્ય તંત્રમાં ખડભળાટ મચી ગયો છે. રાયસણના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર […]
Follow us on
કોરોનાના કહેરની વચ્ચે સ્વાઈન ફ્લુએ પણ માથું ઉચક્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂથી એક દર્દીનું મોત થયું છે. જેથી આરોગ્ય તંત્રમાં ખડભળાટ મચી ગયો છે. રાયસણના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેથી તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે. ગાંધીનગર જિલ્લામાં સ્વાઈન ફ્લૂથી પ્રથમ મોત થતાં આરોગ્ય તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો