Breaking News : સુરત નજીક અનુભવાયા ભૂકંપના આંચકા

સવારે 10.26 કલાકે સુરત નજીક 61 કિલોમીટર સાઉથ ઇસ્ટ પાસે આ આંચકો અનુભવાયો છે.

Breaking News : સુરત નજીક અનુભવાયા ભૂકંપના આંચકા
Follow Us:
| Updated on: Oct 20, 2022 | 11:28 AM

સુરત નજીક 3.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 10.26 કલાકે સુરત નજીક 61 કિલોમીટર સાઉથ ઇસ્ટ પાસે આ આંચકો અનુભવાયો છે. આ ભુકંપ ગ્રાઉન્ડથી 7 કિલોમીટર નીચે હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચારને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી પુષ્ટિ મળી છે. આ મામલે જિલ્લા કલેકટરનો સંપર્ક કરવાનો પણ અમે પ્રયત્ન કર્યો હતો, પણ તેમનો કોઈ સંપર્ક થઇ શક્યો ન હતો.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">