VIDEO: વતનમાં ચાલીને જતા શ્રમિકોની મદદે નાયબ મુખ્યપ્રધાન, બસ સેવા ઉપલબ્ધ કરાવી

|

Mar 26, 2020 | 3:30 AM

ગુજરાત રાજ્યની સાથે સાથે સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકડાઉનની સ્થિતીને લીધે રાજ્યમાં રહેતા શ્રમિકો ચાલીને પોતાના વતન તરફ જઈ રહ્યા છે. ત્યારે આ શ્રમિકોની મદદે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આવ્યા છે અને શ્રમિકોને બસ સેવા ઉપલબ્ધ કરાવી છે. જેથી તેઓ પોતાના વતનમાં જઈ શકે છે. […]

VIDEO: વતનમાં ચાલીને જતા શ્રમિકોની મદદે નાયબ મુખ્યપ્રધાન, બસ સેવા ઉપલબ્ધ કરાવી

Follow us on

ગુજરાત રાજ્યની સાથે સાથે સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકડાઉનની સ્થિતીને લીધે રાજ્યમાં રહેતા શ્રમિકો ચાલીને પોતાના વતન તરફ જઈ રહ્યા છે. ત્યારે આ શ્રમિકોની મદદે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આવ્યા છે અને શ્રમિકોને બસ સેવા ઉપલબ્ધ કરાવી છે. જેથી તેઓ પોતાના વતનમાં જઈ શકે છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો 12 થયો, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 686 થઈ

Next Article