દ્વારકામાં તંત્રએ પાણીનો નિકાલ નહી કરતા સ્થાનિકોએ બોટ ઉતારી પાણીમાં, કહ્યું અમે બન્યા આત્મનિર્ભર

|

Jul 11, 2020 | 2:37 PM

યાત્રાધામ દ્રારકામા મુખ્ય માર્ગ પર પાણી પાણી થઈ જતા આજે વરસાદ વિરામના 4 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી. વાત તીનબતીથી રબારી ગેઈટ પર માર્ગ પર હજુ 2 ફૂટથી વધુ પાણી હોવાના કારણે આ વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે. તંત્ર દ્વારા પાણીનાં નિકાલની કામગીરી પણ હજુ પાણી નિકાલ ના થતા સ્થાનિકોએ પરીવહન માટે બોટ […]

દ્વારકામાં તંત્રએ પાણીનો નિકાલ નહી કરતા સ્થાનિકોએ બોટ ઉતારી પાણીમાં, કહ્યું અમે બન્યા આત્મનિર્ભર
http://tv9gujarati.in/dwarka-ma-tantra…t-utari-paani-ma/

Follow us on

યાત્રાધામ દ્રારકામા મુખ્ય માર્ગ પર પાણી પાણી થઈ જતા આજે વરસાદ વિરામના 4 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી. વાત તીનબતીથી રબારી ગેઈટ પર માર્ગ પર હજુ 2 ફૂટથી વધુ પાણી હોવાના કારણે આ વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે. તંત્ર દ્વારા પાણીનાં નિકાલની કામગીરી પણ હજુ પાણી નિકાલ ના થતા સ્થાનિકોએ પરીવહન માટે બોટ રાખી. હવે જે માર્ગો પર વાહનોની અવરજવર રહેતી ત્યાં પાણી ભરાતા બોટ ચાલે છે. એમ કહી શકાય કે
આ વિસ્તારમાં રહેતા લોકોને તંત્રએ મદદ ના કરતા આત્મનિર્ભર બન્યા.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Next Article