દ્વારકામાં મેઘ મહેર, સતત વરસી રહેલા વરસાદનાં કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા

|

Jul 04, 2020 | 9:57 AM

દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી પી વળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીનાં પગલે સવારથી વરસી રહેલા વરસાદનાં કારણે માર્ગો પર પાણી પાણી થઈ ગયું હતું. લાંબા, ભાટિયા ગામમાં પણ વરસાદ સારો પડી જતા ગ્રામજનોમાં આનંદ ફેલાઈ ગયો હતો.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ […]

દ્વારકામાં મેઘ મહેર, સતત વરસી રહેલા વરસાદનાં કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા
http://tv9gujarati.in/dwarka-ma-meghma…aani-bharai-gaya/

Follow us on

દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી પી વળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીનાં પગલે સવારથી વરસી રહેલા વરસાદનાં કારણે માર્ગો પર પાણી પાણી થઈ ગયું હતું. લાંબા, ભાટિયા ગામમાં પણ વરસાદ સારો પડી જતા ગ્રામજનોમાં આનંદ ફેલાઈ ગયો હતો.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Next Article