નકલી વરિયાળીથી સાવધાન! અસલી વરિયાળીના નામે તૈયાર થાય છે ભેળસેળયુક્ત વરિયાળી, જુઓ VIDEO

|

Jan 23, 2020 | 9:37 AM

મહેસાણાના ઊંઝા તાલુકાના ઉનાવા નજીકથી ભેળસેળયુક્ત વરિયાળી ઝડપાઈ છે. શિવગંગા એસ્ટેટમાં શનિદેવ પાસેના ગોડાઉનમા રેડ કરવામાં આવી હતી, જેમાં નબળી વરિયાળીને કલર કરીને કેમિકલ લાગવાતું હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓએ તપાસ કરતાં સ્થળ પરથી કેમિકલ પાવડર, કલર અને વરિયાળી તેમજ મશીનો મળી આવ્યાં હતા. સ્થળ પરથી ફૂડ એન્ડ દ્રગ વિભાગે 3 સેમ્પલ લીધા હતા, જેમાં […]

નકલી વરિયાળીથી સાવધાન! અસલી વરિયાળીના નામે તૈયાર થાય છે ભેળસેળયુક્ત વરિયાળી, જુઓ VIDEO

Follow us on

મહેસાણાના ઊંઝા તાલુકાના ઉનાવા નજીકથી ભેળસેળયુક્ત વરિયાળી ઝડપાઈ છે. શિવગંગા એસ્ટેટમાં શનિદેવ પાસેના ગોડાઉનમા રેડ કરવામાં આવી હતી, જેમાં નબળી વરિયાળીને કલર કરીને કેમિકલ લાગવાતું હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓએ તપાસ કરતાં સ્થળ પરથી કેમિકલ પાવડર, કલર અને વરિયાળી તેમજ મશીનો મળી આવ્યાં હતા. સ્થળ પરથી ફૂડ એન્ડ દ્રગ વિભાગે 3 સેમ્પલ લીધા હતા, જેમાં એક પ્રોસેસ્ડ વરિયાળી, બીજું સાદી વરિયાળી અને ત્રીજું કલર કરેલ વરિયાળીનું સેમ્પલ લેવાયું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભાજપમાં ભડકો! કેતન ઈનામદારના રાજીનામાનો મુદ્દો! સાવલી નગરપાલિકાના 16 થી વધુ અને તાલુકા પંચાયતના 17 સભ્યોએ આપ્યું રાજીનામું

Next Article