સુરત: લૉકડાઉનમાં બ્લડ બેંકની સ્થિતિ ખરાબ, 4 મહિનામાં લોહીની ઉભી થઈ અછત

|

Jun 24, 2020 | 2:37 PM

કોરોના વાઈરસે લોકોની જીવનશૈલી બદલી નાંખી છે. લૉકડાઉનમાં અનેક લોકોને આર્થિક ફટકો પડ્યો, તો મહાનગરોમાં બ્લડ બેંકની સ્થિતિ પણ સૌથી કફોડી બની રહી. સુરતમાં ધાર્મિક મેળાવડા, કંપનીઓ કે સામાજીક કાર્યક્રમોમાં રક્તદાન કેમ્પ થતા હતા અને લોહીનો પુરતો પુરવઠો મળી રહેતો હતો. પરંતુ પાછલા 4 મહિનામાં લૉકડાઉનને પગલે કોઈ રક્તદાન કેમ્પ થઈ શક્યા નથી, જેના પગલે […]

સુરત: લૉકડાઉનમાં બ્લડ બેંકની સ્થિતિ ખરાબ, 4 મહિનામાં લોહીની ઉભી થઈ અછત

Follow us on

કોરોના વાઈરસે લોકોની જીવનશૈલી બદલી નાંખી છે. લૉકડાઉનમાં અનેક લોકોને આર્થિક ફટકો પડ્યો, તો મહાનગરોમાં બ્લડ બેંકની સ્થિતિ પણ સૌથી કફોડી બની રહી. સુરતમાં ધાર્મિક મેળાવડા, કંપનીઓ કે સામાજીક કાર્યક્રમોમાં રક્તદાન કેમ્પ થતા હતા અને લોહીનો પુરતો પુરવઠો મળી રહેતો હતો. પરંતુ પાછલા 4 મહિનામાં લૉકડાઉનને પગલે કોઈ રક્તદાન કેમ્પ થઈ શક્યા નથી, જેના પગલે સુરતની વિવિધ બ્લડ બેંકમાં લોહીની અછત ઉભી થઈ છે. લોહીની આવક ભલે ઘટી ગઈ હોય, પરંતુ થેલેસેમિયા સહિતના અનેક રોગમાં દર્દીઓની લોહીની રોજિંદી જરૂરિયાત પડી રહી છે. સુરતની બ્લડ બેંકોમાં સામાન્ય સંજોગોમાં રોજની 100થી 150 બોટલ એકત્રિત થતી હતી અને હાલ માંડ 30થી 35 બોટલ લોહી જ એકત્રિત થાય છે.

આ પણ વાંચો: સુરત: કોરોના સંક્રમણને અટકાવવા શનિવાર અને રવિવાર ટેક્સટાઇલ માર્કેટ બંધ, ટેક્ષટાઇલ ઉદ્યોગ દ્વારા લેવાયો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article