કોરોનાના કેસ વધતા ખાસ ફરજ માટે સુરત મોકલાયેલ DSP હરેશ દુઘાત, તેમના પત્નિને કોરોના

|

Sep 19, 2020 | 5:52 PM

કોરોનાના વધતા જતા કેસને ધ્યાને રાખીને રાજ્ય સરકારે ખાસ ફરજ પરના અધિકારી તરીકે જેમને સુરત મોકલ્યા હતા તે ડીએસપી હરેશ દુધાત અને તેમના પત્નિને કોરોના પોઝીટીવ આવ્યો છે. ડીએસપી હરેશ દુધાત અને તેમના પત્નિના કોરોનાનો ટેસ્ટ કરાવતા બન્નેના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. હરેશ દુધાત અને તેમના પત્નિને હાલ તો હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. આ પણ […]

કોરોનાના કેસ વધતા ખાસ ફરજ માટે સુરત મોકલાયેલ DSP હરેશ દુઘાત, તેમના પત્નિને કોરોના

Follow us on

કોરોનાના વધતા જતા કેસને ધ્યાને રાખીને રાજ્ય સરકારે ખાસ ફરજ પરના અધિકારી તરીકે જેમને સુરત મોકલ્યા હતા તે ડીએસપી હરેશ દુધાત અને તેમના પત્નિને કોરોના પોઝીટીવ આવ્યો છે. ડીએસપી હરેશ દુધાત અને તેમના પત્નિના કોરોનાનો ટેસ્ટ કરાવતા બન્નેના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. હરેશ દુધાત અને તેમના પત્નિને હાલ તો હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે.

આ પણ વાંચોઃઈડર પાવાપુરી જલ મંદિરના રાજતિલક સાગર મુનિ સામે દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ, પોલીસે જૈન મુનિની કરી અટક

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 9:42 am, Wed, 26 August 20

Next Article