નશામાં ધૂત એક શખ્સે મચાવ્યો આતંક, સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે પોલીસ સમયસર ન પહોંચતા શખ્સ ભાગવામાં સફળ રહ્યો, જુઓ VIDEO

|

Sep 26, 2019 | 4:56 AM

  અમદાવાદના ગોતામાં ગોદરેજ ગાર્ડન સિટી ચાર રસ્તા પાસે એક યુવકે નશાની હાલતમાં આતંક મચાવ્યો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે અસામાજિક તત્વોએ ચાર રસ્તા પર પસાર થતા રાહદારીઓ પર પથ્થરમારો કર્યો અને બાદમાં તિક્ષ્ણ હથિયાર વડે વાહનોમાં તોડફોડ કરી હતી. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય […]

નશામાં ધૂત એક શખ્સે મચાવ્યો આતંક, સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે પોલીસ સમયસર ન પહોંચતા શખ્સ ભાગવામાં સફળ રહ્યો, જુઓ VIDEO

Follow us on

 

અમદાવાદના ગોતામાં ગોદરેજ ગાર્ડન સિટી ચાર રસ્તા પાસે એક યુવકે નશાની હાલતમાં આતંક મચાવ્યો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે અસામાજિક તત્વોએ ચાર રસ્તા પર પસાર થતા રાહદારીઓ પર પથ્થરમારો કર્યો અને બાદમાં તિક્ષ્ણ હથિયાર વડે વાહનોમાં તોડફોડ કરી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સ્થાનિકોનો આક્ષેપ છે કે નશામાં ધૂત યુવકને ઘેરી લોકોએ પોલીસને જાણ કરી હતી, જો કે પોલીસ સમયસર ન પહોંચતા આરોપી ત્યાંથી સ્થિતિ પારખી પોતાની કારમાં ફરાર થઈ ગયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article