VIDEO: જખૌના દરિયાકાંઠેથી 5 પાકિસ્તાની નાગરિકો સાથે 180 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન

|

Jan 06, 2020 | 5:19 AM

કચ્છના જખૌ દરિયાકાંઠાથી 180 કરોડનો ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો. ફિશિંગ બોટ સાથે 5 પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ફિશિંગ બોટમાં હેરોઈનનો જથ્થો લઈ જવાતો હતો. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરક્ષા એજન્સીઓએ ઝડપાયેલા 5 પાકિસ્તાની નાગરિકોની પૂછપરછ હાથ ધરી છે. FSLના અધિકારીઓ પણ તપાસમાં […]

VIDEO: જખૌના દરિયાકાંઠેથી 5 પાકિસ્તાની નાગરિકો સાથે 180 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન

Follow us on

કચ્છના જખૌ દરિયાકાંઠાથી 180 કરોડનો ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો. ફિશિંગ બોટ સાથે 5 પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ફિશિંગ બોટમાં હેરોઈનનો જથ્થો લઈ જવાતો હતો. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરક્ષા એજન્સીઓએ ઝડપાયેલા 5 પાકિસ્તાની નાગરિકોની પૂછપરછ હાથ ધરી છે. FSLના અધિકારીઓ પણ તપાસમાં જોડાશે.

આ પણ વાંચો: VIDEO: અમરેલીના લાઠીમાં ગાંધીજીની પ્રતિમાની તોડફોડના કેસમાં 3 ઓડિયો વાયરલ, અસામાજીક તત્વોને નામે હોબાળો કરવાનો કારસો ઉઘાડો પડ્યો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article