બનાસકાંઠા પંથકમાં તીડનો આતંકઃ જેસોરના વન્યજીવ અભ્યારણમાં પણ તીડએ જમાવ્યો કબજો

|

Dec 27, 2019 | 12:57 PM

બનાસકાંઠા પંથકમાં તીડે કેવો આતંક મચાવ્યો છે. તેના ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો જ ચાડી ખાય છે કે, બનાસકાંઠા પંથકમાં તીડનો કેટલી હદે ત્રાસ વર્તાઇ રહ્યો હશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા બાદ હવે આ તીડ જેસોરના વન્યજીવ અભ્યારણમાં પહોંચ્યા છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે, લીલાછમ વૃક્ષ પર માત્ર તીડના ઝૂંડ જ […]

બનાસકાંઠા પંથકમાં તીડનો આતંકઃ જેસોરના વન્યજીવ અભ્યારણમાં પણ તીડએ જમાવ્યો કબજો

Follow us on

બનાસકાંઠા પંથકમાં તીડે કેવો આતંક મચાવ્યો છે. તેના ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો જ ચાડી ખાય છે કે, બનાસકાંઠા પંથકમાં તીડનો કેટલી હદે ત્રાસ વર્તાઇ રહ્યો હશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા બાદ હવે આ તીડ જેસોરના વન્યજીવ અભ્યારણમાં પહોંચ્યા છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે, લીલાછમ વૃક્ષ પર માત્ર તીડના ઝૂંડ જ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 2 દિવસ વાતાવરણ રહેશે સાફ, ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે!

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

લાખોની સંખ્યામાં તીડના ઝૂંડનો આ આકાશી નજારો છે. આકાશી આફતના આકાશી દ્રશ્યો જ ઘટનાની ગંભીરતા દર્શાવી રહ્યા છે. આ તીડના ઝૂંડ નથી, પરંતુ આફતના ઝૂંડ છે. લીલા ખેતરમાં આ ઝૂંડના રોકાણ બાદ ખેતર ઉજ્જડ મેદાન બની જાય છે. ત્યારે આ તીડથી હવે કેવી રીતે છૂટકારો મળશે તે એક સવાલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article