ખેડૂતમિત્રોએ પોતાની ખેતીમાં શું કરવું? અને શું ન કરવું? જુઓ આ Video

|

Jun 08, 2019 | 10:06 AM

  જે ખેડૂતો હવે કપાસ અને સોયાબીનનું વાવેતર કરવાના છે તેમજ જે ધરતીપુત્રો કેળા અને જામફળ જેવા બાગાયતી પાકનું પણ વાવેતર કરવાના હોય તો તેમને આ પ્રક્રિયા દરમિયાન તેમણે શું કરવું? અને શું ન કરવું? ખેડૂત મિત્રો વાવેતર દરમ્યાન આ વાતોનું ખાસ ધ્યાન રાખજો તો તમને ચોક્કસ ફાયદો જ થશે. Web Stories View more શું […]

ખેડૂતમિત્રોએ પોતાની ખેતીમાં શું કરવું? અને શું ન કરવું? જુઓ આ Video

Follow us on

 

જે ખેડૂતો હવે કપાસ અને સોયાબીનનું વાવેતર કરવાના છે તેમજ જે ધરતીપુત્રો કેળા અને જામફળ જેવા બાગાયતી પાકનું પણ વાવેતર કરવાના હોય તો તેમને આ પ્રક્રિયા દરમિયાન તેમણે શું કરવું? અને શું ન કરવું? ખેડૂત મિત્રો વાવેતર દરમ્યાન આ વાતોનું ખાસ ધ્યાન રાખજો તો તમને ચોક્કસ ફાયદો જ થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

TV9 Gujarati

 

પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું? ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે અને શું ન કરવું? તેનો ખ્યાલ હશે તો તેને નુકશાન વેઠવાનો વારો નહિં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article