અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર્સે એક અનોખું ઓપરેશન કરી 8 વર્ષના માસૂમ બાળકનો જીવ બચાવ્યો, જુઓ VIDEO

|

Jul 09, 2019 | 2:33 AM

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સે એક અનોખું ઓપરેશન પૂરુ પાડ્યું. આ ઓપરેશનમાં 8 વર્ષના માસૂમ બાળકનો જીવ બચી ગયો. ઉત્તરપ્રદેશના રામપુરના ફૈઝ અન્સારી નામના યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. Web Stories View more પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ! આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર્સે એક અનોખું ઓપરેશન કરી 8 વર્ષના માસૂમ બાળકનો જીવ બચાવ્યો, જુઓ VIDEO

Follow us on

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સે એક અનોખું ઓપરેશન પૂરુ પાડ્યું. આ ઓપરેશનમાં 8 વર્ષના માસૂમ બાળકનો જીવ બચી ગયો. ઉત્તરપ્રદેશના રામપુરના ફૈઝ અન્સારી નામના યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ દરમિયાન ડોક્ટરે ગળામાં તપાસ કરતા તેમાં એક સિસોટી ફસાયેલી દેખાઈ હતી. આ સિસોટી ગળામાંથી બહાર કાઢવી ડોક્ટર્સ માટે એક પડકાર હતો. છતાં ડોક્ટર્સે ઓપરેશન કરવાની તૈયારી બતાવી અને બાળકના ગળામાંથી સિસોટી કાઢીને તેનો જીવ બચાવ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટનું માનીએ તો આ સિસોટી બાળકના ગળામાં ફસાઇ હોવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી હતી. તેથી સિસોટી બહાર કાઢવી જરૂરી હતી.

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article