ડૉક્ટરને માર મારવાના કેસમાં બે પોલીસકર્મી થયા સસ્પેન્ડ, નહોતી કરી કાર્યવાહી

|

Dec 30, 2019 | 6:18 PM

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ડોક્ટરના થયેલા અપહરણ કેસમાં બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે.  ડોક્ટરને માર માર્યાબાદ અન્ય તબીબોએ પોલીસ કંટ્રોલ રૂમમાં મદદ માટે ફોન કર્યો હતો.જોકે કંટ્રોલ રૂમ તરફથી મળેલી વર્ધી બાદ પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ કેસમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. આમ પોતાના કાર્યમાં બેદરકારી […]

ડૉક્ટરને માર મારવાના કેસમાં બે પોલીસકર્મી થયા સસ્પેન્ડ, નહોતી કરી કાર્યવાહી

Follow us on

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ડોક્ટરના થયેલા અપહરણ કેસમાં બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે.  ડોક્ટરને માર માર્યાબાદ અન્ય તબીબોએ પોલીસ કંટ્રોલ રૂમમાં મદદ માટે ફોન કર્યો હતો.જોકે કંટ્રોલ રૂમ તરફથી મળેલી વર્ધી બાદ પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ કેસમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. આમ પોતાના કાર્યમાં બેદરકારી દાખવવાને લઈને આ નિર્ણય પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :   લ્યો બોલો! નવી ચૂંટાયેલી સરકારે એકસાથે 5 હજારથી વધારે લોકોની સજા કરી માફ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article