દિવાળીના તહેવારો પૂર્વે જ ગરીબોની કસ્તૂરી ડુંગળીના ભાવ 80 રૂપિયાને પાર, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં સતત ભારે વરસાદને પગલે ડુંગળીનો 80 ટકા પાક ધોવાઈ ગયો

|

Nov 02, 2020 | 10:03 AM

દિવાળીના તહેવારો પૂર્વે જ ગરીબોની કસ્તૂરી ડુંગળીના ભાવ આસમાને આંબી રહ્યાં છે. અમદાવાદમાં ડુંગળીનો કિલોનો ભાવ 80 રૂપિયાને પાર પહોંચી ગયો છે.  મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં સતત ભારે વરસાદને પગલે ડુંગળીનો 80 ટકા પાક ધોવાઈ ગયો છે. આ પાક નુકસાનીને પગલે માલ ઓછો રહેતા ડુંગળીના ભાવ આસમાનને આંબી રહ્યાં છે. ભાવનગર, મહુવા, તળાજા, મહારાષ્ટ્ર અને […]

દિવાળીના તહેવારો પૂર્વે જ ગરીબોની કસ્તૂરી ડુંગળીના ભાવ 80 રૂપિયાને પાર, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં સતત ભારે વરસાદને પગલે ડુંગળીનો 80 ટકા પાક ધોવાઈ ગયો

Follow us on

દિવાળીના તહેવારો પૂર્વે જ ગરીબોની કસ્તૂરી ડુંગળીના ભાવ આસમાને આંબી રહ્યાં છે. અમદાવાદમાં ડુંગળીનો કિલોનો ભાવ 80 રૂપિયાને પાર પહોંચી ગયો છે.  મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં સતત ભારે વરસાદને પગલે ડુંગળીનો 80 ટકા પાક ધોવાઈ ગયો છે. આ પાક નુકસાનીને પગલે માલ ઓછો રહેતા ડુંગળીના ભાવ આસમાનને આંબી રહ્યાં છે. ભાવનગર, મહુવા, તળાજા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના અલવરમાંથી મુખ્યત્વે ડુંગળી મળે છે જો કે અલવરમાંથી આવતી ડુંગળી ડિસેમ્બર બાદ બંધ થઈ જશે એટલે ડિસેમ્બર પછી ગ્રાહકોએ ડુંગળીના વધુ ભાવ ચુકવવા માટે તૈયાર રહેવું પડશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article