દિવાળીના તહેવાર પૂર્વે આઈબીનું એલર્ટ, ભીડભાડવાળા વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું ચેકિંગ

|

Nov 07, 2020 | 4:23 PM

દિવાળીના તહેવાર કે અન્ય કોઇપણ તહેવાર પહેલા આઈબી દ્વારા એલર્ટ આપવામાં આવતું હોય છે. ત્યારે દિવાળીના તહેવાર પૂર્વે આઇબી દ્વારા આતંકી હુમલાની આશંકાને લઇ એલર્ટ અપાયું છે. સંવેદનશીલ વિસ્તારો , હૉટલ, ઢાબા કે ભીડભાડવાળા વિસ્તારો હોય ત્યાં સ્થાનિક પોલીસ કે એસોજીની બાજ નજર રહેતી હોય છે. સ્થાનિક પોલીસ તેમજ એસઓજી દ્વારા ભીડવાળા વિસ્તારોનું ચેકિંગ પણ […]

દિવાળીના તહેવાર પૂર્વે આઈબીનું એલર્ટ, ભીડભાડવાળા વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું ચેકિંગ

Follow us on

દિવાળીના તહેવાર કે અન્ય કોઇપણ તહેવાર પહેલા આઈબી દ્વારા એલર્ટ આપવામાં આવતું હોય છે. ત્યારે દિવાળીના તહેવાર પૂર્વે આઇબી દ્વારા આતંકી હુમલાની આશંકાને લઇ એલર્ટ અપાયું છે. સંવેદનશીલ વિસ્તારો , હૉટલ, ઢાબા કે ભીડભાડવાળા વિસ્તારો હોય ત્યાં સ્થાનિક પોલીસ કે એસોજીની બાજ નજર રહેતી હોય છે. સ્થાનિક પોલીસ તેમજ એસઓજી દ્વારા ભીડવાળા વિસ્તારોનું ચેકિંગ પણ હાથ ધરાયું છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:23 pm, Sat, 7 November 20

Next Article