દિવાળી બાદ શાળા અને કોલેજો ખોલવાની તૈયારીઓ, પહેલા કોલેજો શરૂ કરવામાં આવશે ત્યાર બાદ ધોરણ 12ની શાળા શરૂ થશે

|

Nov 05, 2020 | 10:05 AM

દિવાળી બાદ શાળા અને કોલેજો ખુલવાની શરૂ થઈ જશે. ગઈકાલે યોજાયેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય કરાયો છે તેમણે શિક્ષણ પ્રધાનને દિવાળી બાદ શાળા ખોલવાની તૈયારી કરવા જણાવ્યું હતું  જે મુજબ દિવાળી બાદ પહેલા કોલેજો શરૂ કરવામાં આવશે ત્યાર બાદ ધોરણ 12ની શાળા શરૂ થશે અને ધીરે ધીરે ઉતરતા ક્રમમાં શાળાઓ શરૂ કરવામાં આવશે. આ અંગે શિક્ષણ […]

દિવાળી બાદ શાળા અને કોલેજો ખોલવાની તૈયારીઓ, પહેલા કોલેજો શરૂ કરવામાં આવશે ત્યાર બાદ ધોરણ 12ની શાળા શરૂ થશે

Follow us on

દિવાળી બાદ શાળા અને કોલેજો ખુલવાની શરૂ થઈ જશે. ગઈકાલે યોજાયેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય કરાયો છે તેમણે શિક્ષણ પ્રધાનને દિવાળી બાદ શાળા ખોલવાની તૈયારી કરવા જણાવ્યું હતું  જે મુજબ દિવાળી બાદ પહેલા કોલેજો શરૂ કરવામાં આવશે ત્યાર બાદ ધોરણ 12ની શાળા શરૂ થશે અને ધીરે ધીરે ઉતરતા ક્રમમાં શાળાઓ શરૂ કરવામાં આવશે. આ અંગે શિક્ષણ પ્રધાન શિક્ષણ સચિવો સાથે ચર્ચા કરીને તૈયારી કરાશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article