VIDEO: સુરતમાં ડાયમંડના કર્મચારીઓને કાર આપનારા એકમાત્ર સવજીભાઈ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ

|

Sep 20, 2019 | 12:54 PM

સુરતમાં ડાયમંડ ઉદ્યોગકાર સવજી ધોળકિયાએ સાયબર ક્રાઇમમાં અરજી કરી છે. ફેસબુકના ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પેજ પર થયેલી વિવાદાસ્પદ પોસ્ટ સામે આ અરજી કરવામાં આવી છે. ફેસબુકના પેજ પર ખોટું લખાણ લખવામાં આવ્યું હોવાનો દાવો છે. સવજી ધોળકિયાની અરજી સાયબર ક્રાઇમ પોલીસે અરજી પર તાત્કાલિક તપાસ શરૂ કરી છે. આ પણ વાંચોઃ ગુજરાતમાં 7 બેઠક […]

VIDEO: સુરતમાં ડાયમંડના કર્મચારીઓને કાર આપનારા એકમાત્ર સવજીભાઈ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ

Follow us on

સુરતમાં ડાયમંડ ઉદ્યોગકાર સવજી ધોળકિયાએ સાયબર ક્રાઇમમાં અરજી કરી છે. ફેસબુકના ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પેજ પર થયેલી વિવાદાસ્પદ પોસ્ટ સામે આ અરજી કરવામાં આવી છે. ફેસબુકના પેજ પર ખોટું લખાણ લખવામાં આવ્યું હોવાનો દાવો છે. સવજી ધોળકિયાની અરજી સાયબર ક્રાઇમ પોલીસે અરજી પર તાત્કાલિક તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 7 બેઠક પર પેટાચૂંટણીનું તમામ વિશ્લેષણઃ જાણો રાધનપુર સીટનો ઈતિહાસ અને અલ્પેશ ઠાકોરની હાર-જીતનું ગણિત

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Next Article